વાંકલમાં આરોગ્ય વિભાગની ત્વરિત કામગીરી: 205 પૂર અસરગ્રસ્તોની આરોગ્ય તપાસ, દવા અને ક્લોરિન ગોળીઓનું વિતરણ : 47 ઘરોની ઘરે-ઘરે મુલાકાત; સગર્ભા મહિલાઓનું આરોગ્ય ચકાસણી અભિયાન હાથ ધરાયું
વાંકલ : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ વિસ્તારમાં આવેલા પૂરના પગલે આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. સંભવિત રોગચાળાને અટકાવવા તેમજ અસરગ્રસ્ત લોકોને...
