ઉમરપાડાના નિરાંત મંદિર વાડી ખાતે સેવાસેતુ કાર્યક્મ અને મફત મેડિકલ કેમ્પ યોજાયો.1277લાભાર્થીઓએ લાભ લીધો.
વાંકલ :: ઉમરપાડા તાલુકા ના વાડી ખાતે નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે સેવાસેતુ અને મફતમેડિકલ કેમ્પ ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.આ કેમ્પમાં આધારકાર્ડ સુધારો,રેશનકાર્ડ...
