ધાર્મિક વિધિના બહાને મહિલાના સોનાના દાગીના પડાવી ફરાર થનાર ગેંગ ઝડપાઈ, અંકલેશ્વર GIDC પોલીસે ગણતરીના દિવસોમાં ગુનો ઉકેલ્યો
અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાર્મિક વિધિના બહાને મહિલાને વિશ્વાસમાં લઈ સોનાના દાગીના ઉતરાવી છેતરપિંડી કરનાર આંતરરાજ્ય ગેંગનો ભાંડો પોલીસે ફોડી નાખ્યો છે....
