આમોદ–માતર એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, ટ્રકચાલક ગંભીર ઈજાગ્રસ્ત : ટોલ નાકા નજીક અજાણ્યા વાહન પાછળ ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો
આમોદ: આમોદ–માતર એક્સપ્રેસ હાઈવે પર ટોલ નાકા નજીક ટ્રકચાલકને અકસ્માત નડતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ ટ્રકચાલકનું ટ્રક પરનું નિયંત્રણ કોઈ કારણસર...
