અંકલેશ્વર GIDC વિસ્તારમાં SOGની સફળ કાર્યવાહી : ગાંજો અને મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઝડપાયો, ₹93,280નો મુદ્દામાલ જપ્ત
ભરૂચ : ભરૂચ પોલીસના “નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઈન” અંતર્ગત જિલ્લા એસ.ઓ.જી.એ અંકલેશ્વર GIDC વિસ્તારમાં દરોડો પાડી ગાંજો અને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી...
