દેણવા ગામે ખેતરમાં ખાતર છાંટતી મહિલા પર વીજળી પડતાં મોત : 40 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ મોત; આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
ભરૂચ : આમોદ તાલુકાના દેણવા ગામે ગાજવીજ સાથે વરસાદી માહોલ વચ્ચે ખેતરમાં ખાતર છાંટતી મહિલા પર અચાનક વીજળી પડતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવને...
