Proud of Gujarat

Tag : surat

FeaturedGujaratINDIA

સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિરમાં તસ્કરોએ દાનપેટીમાં રાખેલ રોકડ રકમની ચોરી કરી હતી આ સમગ્ર ધટના સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસતંત્ર હરકતમાં આવ્યું છે.

ProudOfGujarat
વર્તમાન સમયમાં દેવાલયો પણ તસ્કરોની નજરથી બચી શકતા નથી. સુરતનાં પાંડેસરા સ્થિત કાશી વિશ્વનાથ મંદિરમાં ગતરાત્રી દરમ્યાન એક અજાણ્યા શખ્સ મંદિરમાં મૂકેલી દાનપેટી તોડી તેમાંથી...
FeaturedGujaratINDIA

સુરતનાં વરાછા વિસ્તારનાં પૂનાગામ ખાતેનાં માર્કેટમાં એક વેપારી પિતા પુત્ર ઉપર સાડીના ધંધાની ઉધરાણી સંદર્ભે કેટલાક શખ્સોએ હિંસક હુમલો કર્યો હતો.

ProudOfGujarat
સુરતનાં વરાછાનાં પૂનાગામ સ્થિત ગ્લોબલ માર્કેટમાં આજરોજ સવારે અહમ ક્રિએશન નામની દુકાનમાં બેસેલા વેપારી પિતા-પુત્ર ઉપર કેટલાક શખ્સોએ બરજબરી પૂર્વક ઉધરાણીના નાણાં વસુલ કરવાની કોશિશ...
FeaturedGujaratINDIA

સુરતનાં ઉપનગર કણાદ સ્થિત બી.એ.પી.એસ સ્વામીનારાયણ મંદિરમાં પ્ર.બ્રા.પૂ.મહંત સ્વામીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat
અનેક લોકોનાં જીવનરૂપી વટવૃક્ષમાં ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યની જયોતિ પ્રજવલિત રાખનાર પ.પૂ.મહંત સ્વામી ગત તા.24 મી ડિસેમ્બરથી સુરત અડાજણ ખાતે પધાર્યા હતા. ગતરોજ સુરત ઉપનગર...
Crime & scandalFeaturedGujaratINDIA

સુરતમાં માનવ તસ્કરીનો સૌથી મોટો પર્દાફાશ થયો છે.

ProudOfGujarat
પુણા વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને સોસાયટીઓમાંથી અસંખ્ય બાળકો મળી આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, સુરત, રાજસ્થાન અને દિલ્હી પોલીસનું સંયુક્ત ઓપરેશનમાં 125થી વધુ બાળકોને મુક્ત...
FeaturedGujaratINDIA

સુરતનાં પૂણા વિસ્તારમાં કિશોરીની છેડતી કરનાર યુવકને સ્થાનિક લોકોએ બરાબર મેથીપાક ચખાડયા બાદ પોલીસને સોંપી દીધો.

ProudOfGujarat
સુરતના પૂણા વિસ્તારમાં અભ્યાસ કર્યા બાદ શાળાએથી પરત ફરતી 10 થી 12 વર્ષીય એક સગીર કિશોરીને એક છેલબટાઉ યુવકે છેડતી કરતાં સ્થાનિક લોકોએ તે જોતાં...
FeaturedGujaratINDIA

સુરત પંથકમાં ખેત તલાવડી કૌભાંડ બહાર આવ્યું છે જેમાં GLDC ના કર્મચારી પાસેથી દસ કરોડ ઉપરાંતની રકમ મળી આવતા એન્ટી કરપ્શન બ્યુરો અને ડી.એ દ્વારા કર્મચારીને તેની પત્ની સામે ફરિયાદ દાખલ કરાવી છે.

ProudOfGujarat
ગુજરાત રાજ્યમાં એક પછી એક કૌભાંડ બહાર આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ પરીક્ષા કૌભાંડ બહાર આવ્યું હતું જેમાં સરકારે માફી માંગવાની ફરજ પડી...
FeaturedGujaratINDIA

સુરત સચિન વિસ્તારમાંથી છ મહિના પહેલા ગુમ થયેલી કિશોરી અમદાવાદમાંથી મળી આવી.

ProudOfGujarat
અમદાવાદના સૈજપુર-બોધા વિસ્તારમાં રહેતા હરીશ સોલંકીએ છ મહિના પહેલા કિશોરીને ખરીદી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. બાતમીના આધારે...
FeaturedGujaratINDIA

સુરત પાલિકાની સામાન્ય સભા શરૂ થાય તે અગાઉ જ કોંગ્રેસના કોર્પોરેટરોએ વિરોધ દર્શાવ્યો હતો.

ProudOfGujarat
સુરત પાલિકાની સામાન્ય સભા શરૂ થાય તે અગાઉ જ કોંગ્રેસના કોર્પોરેટરોએ હોબાળો મચાવ્યો હતો. વેરાબીલ, પાણીના મીટર અને પ્રસંગોએ અપાતા હોલ(વાડી)ના ભાડા વધારા સહિતના મુદ્દે...
UncategorizedFeaturedGujaratINDIA

સુરતના નિવૃત્ત પોલીસ કમિશનર સતીષ શર્માના બેંક એકાઉન્ટમાંથી ગઠિયાઓ પાસવર્ડ મેળવી હજાર રૂપિયાની છેતરપિંડી કરી ગયાની ફરિયાદ સાયબર સેલમાં દાખલ થઇ છે.

ProudOfGujarat
સુરત શહેરના નિવૃત્ત પોલીસ કમિશનર સતિષ શર્માએ આજે સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવી હતી. સુરતના પોલીસ કમિશનરના બેન્ક એકાઉન્ટનો પાસવર્ડ ચોરી કરીને ગઠિયાઓ ૪૮૦૦...
FeaturedGujaratINDIA

આજે સૂર્યગ્રહણની ધટનાને નિહાળવા લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી સુરતવાસીઓ પણ આ ધટનાના સાક્ષી બન્યા.

ProudOfGujarat
દેશમાં આજે સૂર્યગ્રહણની ખગોળીય ઘટના સર્જાઈ છે.કુદરતી આ ઘટનાને નિહાળવા આજે દેશભરના લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી.જ્યાં સુરતવાસીઓ પણ આ ઘટનાના સાક્ષી બન્યા.સુરતના ભાઠા ગામ...
error: Content is protected !!