સુરત ગ્રામ્ય LCBનો દરોડો: “ગાયનું શુદ્ધ ઘી”ના નામે શંકાસ્પદ ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયું : કામરેજના નવાગામ ઉદ્યોગનગરમાં કાર્યવાહી, ૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા કામરેજ તાલુકાના નવાગામ ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલ આરાધ્યા માર્કેટીંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ નામના એકમમાં દરોડો પાડી શંકાસ્પદ ઘી બનાવવાના...
