કડોદરા પોલીસ સામે ગંભીર આક્ષેપો: પત્રકાર પર હુમલા મામલે ‘ઝીરો ટોલરન્સ’ની પોલ ખુલ્લી?
નશાના કારોબારીઓ સામે અવાજ ઉઠાવતા પત્રકારને ધમકીઓ; PIની ભૂમિકા પર પણ સવાલ ભરૂચ. સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં પત્રકાર પર થયેલા હુમલા અને ત્યારબાદ પોલીસની કામગીરીને...
