વેજલપુર ખારવા સમાજના ગરીબ બાળકના 16 વર્ષના અભ્યાસની જવાબદારી PSI મનીષ મિસ્ત્રીએ લીધી : ‘એક બાળક ભણશે તો આખો સમાજ આગળ વધશે’; પ્રી-નર્સરીથી ધો.12 સુધી સ્કૂલ ફીથી લઈ યુનિફોર્મ-ટ્રાન્સપોર્ટેશન સહિતનો તમામ ખર્ચ ઉઠાવવાની જાહેરાત
ભરૂચ : વેજલપુર ખારવા સમાજમાં શિક્ષણ ક્ષેત્રે એક પ્રેરણાદાયી પહેલ સામે આવી છે. સ્વ. બાબુભાઈ છગનલાલ મિસ્ત્રી તથા કોકીલાબેનના સુપુત્ર અને PSI મનીષ મિસ્ત્રીએ...
