181 અભયમ ટીમના સમયસર હસ્તક્ષેપથી પરિવારિક વિવાદનો સુખદ અંત : સસરા અને જેઠ દ્વારા ઘરેથી કાઢી મૂકાયેલી મહિલાને અપાવ્યો ન્યાય, પરિવાર સાથે કરાવ્યું સમાધાન
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં એક પીડિત મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી પરિવાર તરફથી થતા શારીરિક અને માનસિક ત્રાસ અંગે મદદ માગી હતી....
