ભરૂચના બ્લુચિપ કોમ્પ્લેક્સમાં આવેલાં બ્લિંકીટ સ્ટોરમાં ફૂડ વિભાગનું સરપ્રાઇઝ ચેકિંગ : કોલ્ડ સ્ટોરેજમાંથી બગડેલા શાકભાજી મળ્યા; ખાદ્ય સામગ્રીના સંગ્રહ અને સ્વચ્છતામાં બેદરકારી સામે આવી, નોટિસ ફટકારાઈ
ભરૂચ : શહેરના બ્લુચિપ કોમ્પ્લેક્સ ખાતે આવેલા બ્લિંકીટ સ્ટોરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન સ્ટોરમાં...
