જંબુસર-દહેજ વચ્ચે ડોલિયા-દેણવા બ્રિજ ખુલ્લો મુકાયો, 35 કિ.મી.નો ફેરો ઘટશે : ઢાઢર નદી પર રૂ.66 કરોડના ખર્ચે 720 મીટર લાંબો બ્રિજ તૈયાર, દહેજના ઔદ્યોગિક વિસ્તાર સાથે સીધી કનેક્ટિવિટીથી રોજગારી-વેપારને વેગ મળવાની આશા
ભરૂચ : જંબુસર-દહેજ વચ્ચેના ડોલિયા-દેણવા બ્રિજનું ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઢાઢર નદી પર રૂ.66 કરોડના ખર્ચે નિર્માણ પામેલો આશરે 720...
