ઝઘડિયા તાલુકાના ખરચી ખાતે મેગા આંખ તપાસ કેમ્પ યોજાયો : માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ, રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ અને સંકલ્પ ફાઉન્ડેશન, ભરૂચના સંયુક્ત ઉપક્રમે મેગા આંખ તપાસ કેમ્પનું આયોજન : આંખોની સાથે બ્લડ શુગર અને બ્લડ પ્રેશરની પણ તપાસ; જરૂરિયાતમંદોને નિઃશુલ્ક ચશ્માંનું વિતરણ
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામ ખાતે માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ, રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ અને સંકલ્પ ફાઉન્ડેશન, ભરૂચના સંયુક્ત ઉપક્રમે મેગા આંખ તપાસ...
