રમત-રમતમાં માટીને આપેલો આકાર આજે બન્યો આસ્થાનું કેન્દ્ર : 23 વર્ષીય બ્રિજ બ્રહ્મભટ્ટ ગણેશજીની પ્રતિમા બનાવવાની કળાથી બનાવી રહ્યો છે આગવી ઓળખ; પરિવારના પ્રોત્સાહનથી શોખને રોજગારનું સ્વરૂપ આપ્યું
ભરૂચ : બાળપણમાં રમત-રમતમાં માટીને આકાર આપવાની શરૂ કરેલી નાનકડી કોશિશ આજે ભોલાવ ગામના 23 વર્ષીય યુવા કલાકાર બ્રિજ બ્રહ્મભટ્ટ માટે કળા, આસ્થા અને...
