વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ભરૂચની રંજન વસાવા સરકારના આમંત્રિત વક્તા બન્યા : મહિલા ઉદ્યોગસાહસિકતા, આદિવાસી સશક્તિકરણ અને પ્રાકૃતિક ખેતી અંગે રજૂ કર્યા વિચારો; “કેટલીક ક્ષણો જીવનભરની પ્રેરણા બની જાય છે” – રંજન વસાવા
ભરૂચ, વડોદરા ખાતે સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ (CED), ગુજરાત દ્વારા આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સેન્ટ્રલ ગુજરાત 2026 અંતર્ગત યોજાયેલા ‘સશક્ત ઉદ્યોગિની સંવાદ’...
