દહેજની તત્વ ચિંતન ફાર્માકેમ કંપનીના સિનિયર પ્રોડક્શન મેનેજરને રસ્તામાં રોકી માર માર્યાનો આક્ષેપ : પ્લાન્ટમાં પાણી છોડવા મુદ્દે થયેલી બોલાચાલીની અદાવત રાખી કર્મચારીએ ગાડી રોકી ચાર તમાચા માર્યા; ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ
ભરૂચ: દહેજ સેઝ-૨માં આવેલી તત્વ ચિંતન ફાર્માકેમ લિમિટેડ કંપનીમાં પ્લાન્ટમાં પાણી છોડવા મુદ્દે થયેલી બોલાચાલીનો વિવાદ રસ્તા પર પહોંચ્યો હોવાની ઘટના સામે આવી છે....
