પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના શૌચાલયમાં સંતાડેલો ૧૭.૮૫ લાખનો ગાંજો ઝડપાયો : શૌચાલયમાં પાટેશનમાં કુલ ૧૮ બંડલો ભરેલી એક બેકપેક અને થેલો મળી આવ્યો હતો
વડોદરા પશ્ચિમ રેલવેના સુરત કેમ્પમાં એનડીપીએસ ડેડીકેટેડ ટીમમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતાં દિનેશજી સોલંકી સુરત રેલવે સ્ટેશને ફરજ પર હતાં. તે વેળાં પ્લેટફોર્મ નંબર...
