વડોદરા એમ.એસ યુનિવર્સિટી આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું.
વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થી એ ગળાફાંસો ખાઇ લેતા યુનિવર્સિટીમાં ગમગીની છવાઇ ગઇ છે. વિદ્યાર્થીઓમાં આપઘાતના કિસ્સાઓ વધતા જાય છે ત્યારે વડોદરામાં...
