Proud of Gujarat

Tag : Vadodara

FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લા એલસીબી પોલીસે કરજણ ટોલનાકા પાસેથી વિદેશી દારૂ ભરેલી બે કારો સાથે ચાર બુટલેગરોને ઝડપી પાડયા હતા.

ProudOfGujarat
છાશવારે ઝડપાઇ રહેલા દારૂના મસમોટા જથ્થા ગાંધીના ગુજરાતમાં હવે તો ખરા અર્થમાં દારૂબંધીના રેલેરેલા ઉડાવી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા...
FeaturedGujaratINDIA

વડોદરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો જેમાં દેશ-વિદેશના 169 પતંગબાજોએ ભાગ લીધો.

ProudOfGujarat
વડોદરા નવલખી મેદાન ખાતે આજે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના 169 પતંગ બાજોએ ભાગ લીધો હતો. વિવિધ પ્રકારની પતંગો નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી...
FeaturedGujaratINDIA

વડોદરાના ડભોઇ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવ ખાતે યાયાવર પક્ષીઓની ફોરેસ્ટ વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને પક્ષીઓની ગણતરીની શરૂઆત કરી હતી.

ProudOfGujarat
વડોદરાના ડભોઇ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવ યાયાવર પક્ષીઓ માટે મુખ્ય કેન્દ્ર બિંદુ હોય છે. જેને લઇ શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં વેકેશન ગાળવા માટે વિદેશથી પક્ષીઓ આવતા...
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ ખાતે ધર્મ આધારિત નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં રેલી કઢાઈ.

ProudOfGujarat
વડોદરા જિલ્લાના કરજણ શહેરનાં તમામ મુસ્લિમ બિરાદરોએ CAB તેમજ NRC જેવો ધર્મ આધારિત તેમજ ભારતનાં બંધારણ વિરુધ્ધ એવો દેશને તોડનારો કાયદો જે સરકારે હાલમાં પાસ...
FeaturedGujaratINDIA

વડોદરા RR સેલની પોલીસ ટુકડીઓ અંકલેશ્વરના રાજપીપળા રોડ સ્થિત નજીક ફેક્ટરી પાછળ એક શોપિંગની દુકાનમાં બિનઅધિકૃત રીતે ચાલતા રાંધણ ગેસના રીફિલિંગના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

ProudOfGujarat
વડોદરા RR સેલને હે.કો. અભિજીતસિંહ તેમજ એ.એસ.આઈ.કનકસિંહને એવિ નકકર બાતમી મળી હતી કે અંકલેશ્વરના રાજપીપળા રોડ સ્થિત નજીક ફેકટરીની પાછળ ઓમ સાંઇ રેસીડેન્સીની એક દુકાનમાં...
FeaturedGujaratINDIA

વડોદરા જીલ્લાનાં ડભોઇ તાલુકાની નર્મદા નિગમ ઓફિસમાં કાર્યપાલક ઇજનેર પોતાની મરજી મુજબ ઓફિસમાં આવી રહ્યા હોવાની લોકબૂમ ઉઠવા પામી છે.

ProudOfGujarat
સરકારી ખાતામાં ચાલતા કામો કેવી રીતે થાય છે તે જગ જાહેર છે. સરકારી ખાતું જો સમયસર કામ કરી આપે અને સરકારી ખાતાના અધિકારીઓ સમયસર આવે...
FeaturedGujaratINDIA

દેશભરમાં બની રહેલી દુષ્કર્મની ધટનામાં લોકો રોષે ભરાયા છે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે જેમાં સુરતના ડીંડોલી નજીક સાંઇ પોઈન્ટ ચોકડી પાસે વિવિધ સંગઠનો દ્વારા બાળાત્કારીઓને કડક સજા કરવાની માંગણી કરતું વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

ProudOfGujarat
હૈદરાબાદ-રાંચી રાજકોટ વડોદરા અને સુરતની ધટનામાં દુષ્કર્મીઓને સજાની માંગણી સાથે પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે. જેમાં સુરત ખાતે ડીંડોલી નજીક સાંઇ પોઈન્ટ ચોકડી નજીક આજે...
FeaturedGujaratINDIA

વડોદરા સુગરના સભાસદોના ત્રણ દિવસના પ્રતિક ઉપવાસનો આરંભ.

ProudOfGujarat
વડોદરા સુગરના ખેડૂત સભાસદોને શેરડીના નાણાં નહીં ચૂકવાતા ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર થઇ ફેકટરી સામે પ્રતીક ઉપવાસ ધરણાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો.મંગળવારના રોજ શરૂ કરાયેલા...
FeaturedGujaratINDIA

વડોદરામાં નવલખી મેદાનમાં સગીરા સાથેની દુષ્કર્મ ધટનામાં 3 દિવસ થયા છતાં નરાધમો નહીં ઝડપાતા સામાજિક કાર્યકર્તાએ નરાધમો જ્યાં સુધી નહીં ઝડપાઈ ત્યાં સુધી ગાંધીનગર ગૃહ ખાતે આમરણ ઉપવાસ પર ઉતરી ગયા છે.

ProudOfGujarat
વડોદરામાં અધર્મ અને હિનકારી ધટનાને પગલે વડોદરાવાસીઓ રોષે ભરાયા છે. જેમાં નવલખી મેદાનમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરનારા નરાધમોને આજે 72 કલાક થયા છતાં પોલીસે...
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે આજરોજ શિક્ષક સંઘ દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઇને નાયબ મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat
વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે આજરોજ શિક્ષક સંઘ દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઇને નાયબ મામલતદાર જે.એન.પટેલ આવેદનપત્ર આપી સેવાસદન ખાતે એક દિવસના ધરણા કરવામાં આવ્યા હતા...
error: Content is protected !!