ગડખોલના સરપંચ મંજુલાબેન પટેલ ફરી હોદ્દા પરથી દૂર, ડેપ્યુટી સરપંચને વહીવટી ચાર્જ : રૂ.1.16 કરોડથી વધુની કથિત નાણાકીય ગેરરીતિના આક્ષેપો વચ્ચે DDO યોગેશ કાપસેનો હુકમ
ભરૂચ : અંકલેશ્વર તાલુકાની ગડખોલ ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન પટેલને નાણાકીય ગેરરીતિના આક્ષેપોના પગલે ફરી એકવાર સરપંચ પદેથી દૂર કરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ...
