દહેજ GIDCમાં ૩,૩૩૩ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન શરૂ : ‘સેવા મારું યોગદાન’ અભિયાન અંતર્ગત GPCB અને સદભાવના સેવા ફાઉન્ડેશનની પહેલ; સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો પણ યોજાશે
ભરૂચ । ઔદ્યોગિક વિસ્તાર દહેજ GIDC અને આસપાસના વિસ્તારોમાં હરિયાળી વધારવા તથા પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા ‘સેવા મારું યોગદાન’ અભિયાન અંતર્ગત ૩,૩૩૩ વૃક્ષો વાવવાનું...
