આત્મા પ્રોજેકટ ભરૂચ દ્વારા પ્રાકૃતિક ખેતીને વેગ આપવા ૭૬ કૃષિ સખી અને CRP માટે સઘન તાલીમ શિબિરનું આયોજન
તાલીમ અને મૂલ્યાંકન દ્વારા કૃષિ સખીઓની સજ્જતા: ભરૂચ જિલ્લા વહીવટી તંત્રનો અભિગમ ભરૂચ આત્મા પ્રોજેકટ ભરૂચ દ્વારા જિલ્લાના ૩૮ મિશન ક્લસ્ટરનાં મળીને કુલ ૭૬...
