અંકલેશ્વરમાં બૌડાનો ગેરકાયદે બાંધકામો પર સપાટો : પીરામણ નાકા-બ્રિજ નગરમાં 2 ફર્નિચર ગોડાઉન સહિત 3 દુકાનો સામે કાર્યવાહી, JCBથી વધારાના બાંધકામો તોડી પડાયા
અંકલેશ્વર : અંકલેશ્વરના રહેણાંક વિસ્તારોમાં પરવાનગી વિના ઉભા કરાયેલા કોમર્શિયલ બાંધકામો સામે ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ (બૌડા) દ્વારા આજે કડક કાર્યવાહી કરવામાં આવી...
