ભરૂચ જિલ્લા ભાજપના નવા પ્રમુખ પરેશ લાડે સંભાળ્યો પદભાર : પ્રકાશ મોદીને અડધી ટર્મમાં જ બદલાયા બાદ સંગઠનની કમાન પરેશભાઇ લાડને સોંપાઈ
ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પરેશભાઇ લાડની વરણી થયા બાદ ગુરુવારે તેમણે જિલ્લા પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને તેમની...
