ભરૂચ SOGની કાર્યવાહી: સેવાશ્રમ રોડ પરથી હથિયાર સાથે સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો
ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો સામે કડક વલણ અપનાવતા એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ભરૂચે મહત્વની કાર્યવાહી કરી છે. સેવાશ્રમ રોડ વિસ્તારમાંથી એક હથિયારી સિક્યુરિટી...
