ભરૂચમાં હેરોઈન પકડાવાનો પ્રથમ કિસ્સો: બેન્કમાં લૂંટ અને પોલીસ પર ફાયરિંગ કેસમાં જામીન પર છૂટેલાં આરોપીઓ ૧૧.૬૨ લાખના હેરોઈન સાથે ઝડપાયાં
ભરૂચ એસઓજીએ અંક્લેશ્વર ડેપો પાસેથી બિહારના બે પેડલરોને ઝડપી પાડયા : એક વોન્ટેડ । ભરૂચ ! ભરૂચ એસઓજીની ટીમે અંકલેશ્વર ડેપો પાસેથી ૧૧.૪૨ લાખના હેરોઈનના જથ્થા...
