લાલચમાં આવી ઓનલાઈન ઠગાઈનો ભોગ બનેલી મહિલાને 181 અભયમ ટીમે બચાવી : પોલીસ અધિકારી બની વોટ્સએપ કોલથી રૂ.60 હજાર પડાવનાર ઠગોનો ભાંડો ફોડ્યો; કાઉન્સેલિંગથી મહિલાને જાગૃત કરી
ભરૂચ : ભરૂચ જિલ્લામાં ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલી એક મહિલાને 181 મહિલા અભયમ હેલ્પલાઇનની ટીમે સમયસર મદદ પહોંચાડી માત્ર વધુ આર્થિક નુકસાનથી...
