કાઉન્સિલરે નાણાંકિય વર્ષનો આખો હિસાબ માંગ્યો. પાલિકાએ ઝેરોક્ષના ૭૦ હજાર જમા કરવા કહેતાં મામલો ગરમાયો : ભરૂચ નગરપાલિકાના વર્ષ ૨૦૨૫-૨૬ના વાર્ષિક હિસાબ મુદ્દે વિવાદ સર્જાયો
ભરૂચ નગરપાલિકામાં વિપક્ષે પાલિકા સભ્યના હોદાના રહે વર્ષ ૨૦૨૫-૨૬ના નાણાકિય વર્ષના ખર્ચના હિસાબના દસ્તાવેજો માંગ્યા હતા. જોકે, પાલિકાએ તે હિસાબના અંદાજે ૩૫થી ૪૦ હજાર...
