ભરૂચ વકીલ મંડળની અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ, કોર્ટ કાર્યવાહીથી વકીલો રહ્યા અલિપ્ત
ભરૂચ : ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફોન્ટ સંબંધિત પરિપત્રના અમલને લઈને વકીલોમાં ઉદ્ભવેલી મુશ્કેલીઓના વિરોધમાં ભરૂચ જિલ્લા બાર એસોસિએશને ગુરુવારથી અનિશ્ચિત મુદતની હડતાળનો પ્રારંભ...
