ખેલ મહાકુંભ-૨૦૨૬: જિમખાના અંકલેશ્વરની ટેનિસ સ્ટાર્સનો ડંકો; દિત્યા પટેલ પ્રથમ અને સ્વરા સોની તૃતીય ક્રમે : અંડર-૧૧ લૉન ટેનિસમાં અંકલેશ્વરની બાળાઓએ જિલ્લા કક્ષાએ મેડલ્સ જીતી સંસ્થાનું ગૌરવ વધાર્યું : હવે રાજ્યકક્ષાની લૉન ટેનિસ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે
ભરૂચ: રાજ્ય સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે ઉભરતી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આયોજિત ‘ખેલ મહાકુંભ-૨૦૨૬’ અંતર્ગત ભરૂચ જિલ્લામાં વિવિધ સ્પર્ધાનો ધમધમાટ ચાલી રહ્યો છે. જે...
