અંકલેશ્વર સીટી ડેપોથી ત્રણ નવી એસ.ટી. બસ રૂટનો પ્રારંભ : મંત્રી ઈશ્વરસિંહ પટેલે લીલી ઝંડી આપી નવી સેવાઓનો કર્યો શુભારંભ
ભરૂચ : દક્ષિણ ગુજરાતના મુસાફરો માટે વધુ સુવિધા ઉભી કરતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સીટી ડેપો ખાતેથી ત્રણ નવીન એસ.ટી. બસ રૂટનો વિધિવત પ્રારંભ...
