bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorizedભરૂચ ઈદગાહ ખાતે હજારો મુસ્લિમ બિરાદરોએ અદા કરી ઈદની નમાઝ, શાંતિ અને સમૃદ્ધિ માટે દુઆProudOfGujaratMarch 21, 2026March 21, 2026 by ProudOfGujaratMarch 21, 2026March 21, 2026080 ગળે મળી શુભેચ્છાઓ આપતા ભાઈચારો અને એકતાનો સંદેશ, શહેરમાં આનંદમય માહોલ ભરૂચ : ઈદ-ઉલ-ફિત્રના પવિત્ર અવસર પર ભરૂચ શહેરની ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorizedઝંખવાવમાં સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓને પુસ્તકોનું વિતરણ, પોલીસ ભરતી માટે પ્રોત્સાહનProudOfGujaratMarch 20, 2026March 20, 2026 by ProudOfGujaratMarch 20, 2026March 20, 2026075 એએસપી યજ્ઞેશ ઈજનેરના માર્ગદર્શન હેઠળ 132 પુસ્તકોના સેટ વિતરણ, ગ્રાઉન્ડ પાસ ઉમેદવારોને સહાય વાંકલ : માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે આવેલી શાંતિ નિકેતન સ્કૂલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorizedમાંગરોળમાં ‘સ્વચ્છ ઘર-સ્વચ્છ ગામ’ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો, વડોલી ગામ પ્રથમ સ્થાનેProudOfGujaratMarch 20, 2026March 20, 2026 by ProudOfGujaratMarch 20, 2026March 20, 20260157 દીપ ટ્રસ્ટના સ્વ-સહાય જૂથોની અનોખી પહેલ, રૂ. 11.75 લાખના ઇનામોનું વિતરણ; સાથે રૂ. 245 લાખના માર્ગનું લોકાર્પણ વાંકલ : માંગરોળ તાલુકાના વકીલપરા મુકામે “સ્વ-સહાય જૂથ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorizedઝનોર નજીક નર્મદા કિનારે બે મગર એકસાથે દેખાતા ચકચાર, લોકોમાં ભયનો માહોલProudOfGujaratMarch 20, 2026 by ProudOfGujaratMarch 20, 2026089 ભરૂચ. ભરૂચ જિલ્લાના ઝનોર નજીક નર્મદા નદીના કિનારે એક સાથે બે મગર દેખાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ, નદી...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized“રુહાનીયત” અને “વસુધૈવ કુટુંબકમ” પર આધારિત રુહાની ઉત્સવમાં કેલીગ્રાફી દ્વારા વિશ્વભાઈચારાનો સંદેશProudOfGujaratMarch 20, 2026March 20, 2026 by ProudOfGujaratMarch 20, 2026March 20, 2026077 ભરૂચ. નવી દિલ્હીમાં સ્થિત Spiritual Trails India Pvt. Ltd. દ્વારા તા. 28 થી 29 માર્ચ 2026 દરમિયાન એક અનોખો રુહાની ઉત્સવ યોજાઈ રહ્યો છે. આ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorizedસમયસર વેરો ભરો, નહીં તો કોર્ટ કાર્યવાહી માટે તૈયાર રહો: નગરપાલિકાની ચેતવણીProudOfGujaratMarch 20, 2026 by ProudOfGujaratMarch 20, 2026070 ભરૂચમાં વેરા બાકીદારો માટે રેડ સિગ્નલ : બાકી વેરા પર 18% વ્યાજ અને દૈનિક દંડ લાગુ પડશે ભરૂચ: ભરૂચ નગરપાલિકાએ પોતાના હદ વિસ્તારમાં આવતી તમામ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorizedભરૂચમાં તોફાની પવન સાથે વાવાઝોડું ત્રાટક્યું: વૃક્ષો ધરાશાયી, વીજ પુરવઠો ખોરવાયો, ખેડૂતોને ભારે નુકસાનProudOfGujaratMarch 20, 2026March 20, 2026 by ProudOfGujaratMarch 20, 2026March 20, 20260172 શહેરથી ગ્રામ્ય વિસ્તારો સુધી વ્યાપક અસર, કેરી સહિતના પાકને નુકસાન; વાવાઝોડા બાદ પુનઃસ્થાપન કામગીરી ધીમી હોવાની ફરિયાદ ભરૂચ : ગઇકાલે સાંજે અચાનક આવેલા તોફાની...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorizedવિશ્વ ચકલી દિવસે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચાનો અનોખો ઉપક્રમ: પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણProudOfGujaratMarch 20, 2026March 20, 2026 by ProudOfGujaratMarch 20, 2026March 20, 2026082 “યુવા ફોર નેચર” અભિયાન અંતર્ગત પર્યાવરણ સંરક્ષણનો સંદેશ, કાર્યકરો અને નાગરિકોમાં ઉત્સાહ ભરૂચ : વિશ્વ ચકલી દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorizedભરૂચના કુખ્યાત બુટલેગર બબુલ ઉર્ફે દિનેશ પાટણવાડિયા સામે એક સાથે બે કેસ : પોલીસની કાર્યવાહી બાદ પણ બુટલેગર ધંધો ચાલુ રાખતાં તર્કવિતર્કProudOfGujaratMarch 19, 2026March 19, 2026 by ProudOfGujaratMarch 19, 2026March 19, 20260103 ભરૂચ એલસીબીએ બુટલેગરના ઘરે રેડ પાડી, રેલવે પોલીસે પકડેલાં ખેપિયાએ બુટલેગરનુ નામ ખોલ્યુ : કુલ ૨૬ હજારનો દારુ જપ્ત । ભરૂચ ! ભરૂચના કુખ્યાત...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorizedરીક્ષા ચાલકે ટક્કર મારતાં ગંભીર ઈજાઓને કારણે બાઈક સવાર કેટરર્સનું મોતProudOfGujaratMarch 19, 2026March 19, 2026 by ProudOfGujaratMarch 19, 2026March 19, 2026069 ભરૂચ તાલુકાના શુક્લતીર્થ તરફ જવાના રોડ પર બનેલી ઘટના ।ભરૂચ ! ભરૂચ તાલુકામાં આવેલાં જનોર ગામે ઈન્દીરા આવાસ ખાતે રહેતાં મીનાબેન વસાવાના પતિ રમેશ મંગળ...