ઝઘડિયા : રાજપારડી જીએમડીસીના સિક્યુરીટી કર્મચારીઓ અનિયમિત પગાર અને પીએફના મુદ્દે હડતાળ પર ઉતર્યા.
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી સ્થિત જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા સિક્યુરીટી કર્મચારીઓએ અનિયમિત પગાર અને પીએફના મુદ્દે આજરોજ હડતાલ પર જઇને આંદોલનનો માર્ગ...
