ઝઘડિયા તાલુકાનાં ટોઠીદરા ગામે સરકારી જમીન ઉપરનાં દબાણ બાબતે સરપંચની આત્મવિલોપનની ચીમકી…
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ટોઠીદરા ગ્રામ પંચાયતના સરપંચ ગીતાબેન વસાવાએ સરકારી જમીનો પરના દબાણ બાબતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. મળતી વિગતો મુજબ ટોઠીદરા ગામમાં સરકારી...
