ભરૂચ ખાતે જનગણના-૨૦૨૭ માટે ગણતરીદારો અને સુપરવાઈઝરોને તાલીમ અપાઈ : ડિજિટલ જનગણનાની પૂર્વ તૈયારી અંતર્ગત મોબાઈલ એપ અને સ્વ-ગણના પ્રક્રિયા અંગે માર્ગદર્શન
ભરૂચ – ભારત સરકાર દ્વારા આગામી સમયમાં હાથ ધરાનારી ડિજિટલ જનગણના-૨૦૨૭ની પૂર્વ તૈયારીના ભાગરૂપે જે.પી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ના ઓડિટોરિયમ હોલ, ભોલાવ ખાતે...
