Proud of Gujarat

Author : ProudOfGujarat

35883 Posts - 1 Comments
GujaratFeaturedINDIA

અંકલેશ્વરની કન્યાશાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સર્જન કરાયું.

ProudOfGujarat
અંકલેશ્વરમાં વિઘ્નહર્તા શ્રી ગણેશજીને આવકારવા આબાલ-વૃદ્ધો સૌ સજ્જ છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વર સંચાલિત કન્યાશાળા બ્રાન્ચ નંબર 1, અંકલેશ્વરના ધોરણ 1 થી 5...
FeaturedGujaratINDIA

ભરૂચમાં સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન દ્વારા બહેનો માટે ઉભા ભજનની સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન દ્વારા ભરૂચમાં આવેલ આંબેડકર હોલ ખાતે બહેનો માટે ઉભા ભજનની સ્પર્ધા યોજાઇ જેમાં ૧૭ જેટલા ભજન મંડળોએ ભાગ લીધો. સનાતન ધર્મમાં...
FeaturedGujaratINDIA

ભરૂચના સાયકલિસ્ટ સ્વેતા વ્યાસને ઈન્ડિયન સ્ટાર ઇન્ડિપેન્ડન્ટ 2022 એવોર્ડ એનાયત કરાયો.

ProudOfGujarat
ભરૂચના સાયકલિસ્ટ સ્વેતા વ્યાસને એમના હેલ્થ એન્ડ ફિટનેસ એન્ડ સાયકલિંગ માટે આગળ પડતા યોગદાનથી ઇન્ડિયા સ્ટાર એવોર્ડ તરફથી ઈન્ડિયન સ્ટાર ઇન્ડિપેન્ડન્ટ 2022 એવોર્ડ આપવામા આવ્યો....
FeaturedGujaratINDIA

ભરૂચની મુન્શી શાળામાં અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
મુન્શી (મનુબરવાલા) મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મુનીર મુન્શી સા.મા. શાળા, મર્હૂમ દાઉદ મુન્શી ઉ.મા. શાળા અને મુન્શી મહિલા બી.એડ. કોલેજ માટે ગુજરાત કાઉનસેલિંગ ઓફ સાઇન્સ...
FeaturedGujaratINDIA

અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં પાટણ જિલ્લામાંથી 66 સંઘો નોંધાયા, અનેક સંઘોની તૈયારી શરૂ

ProudOfGujarat
અંબાજીમાં ભાદરવી પૂનમનો મા અંબાનો મહામેળો તા. 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભરાનાર હોઇ વર્ષોથી પગપાળા સંઘો લઇને જતાં માઇભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો...
FeaturedGujaratINDIA

ગારીયાધારના અવકાશમાં અદભુત મેઘ ધનુષ્ય જોવા મળતા લોકો જોવા ઉમટ્યા.

ProudOfGujarat
અવકાશમાં દેખાયું અદભુત મેઘધનુષ્ય, વરસાદ આવ્યા પછી મોટે ભાગે મેઘનુષ્ય જોવા મળતું હોય પરંતુ હાલમાં એક એવુ મેઘધનુષ્ય ગારીયાધારના અવકાશમાં જોવા મળ્યું હતું. જે વરસાદ...
FeaturedGujaratINDIA

વડોદરામાં ગણપતિની સવારી લઈ જતી વખતે બે જૂથ વચ્ચે પથ્થરમારો, 13 ની અટકાયત.

ProudOfGujarat
વડોદરા શહેરમાં એક સંવેદનશીલ વિસ્તારમાંથી ભગવાન ગણેશની મૂર્તિ સાથેનુ સરઘસ પસાર થઈ રહ્યુ હતુ ત્યારે બે સમુદાયના લોકો વચ્ચે અથડામણ થઈ અને એકબીજા પર પથ્થરમારો...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરમાં 2 કારનો કાચ તોડી થયેલી લાખોની ઉઠાંતરીમાં અમદાવાદની છારા ગેંગના બે ઝબ્બે.

ProudOfGujarat
અંકલેશ્વર શહેર વિસ્તારમાં ચાલુ માસમાં ફોરવ્હીલ ગાડીના કાચ તોડી રોકડા રૂપીયા ભરેલ બેગોની ઉઠાંતરીના બનેલ 2 અનડીટેક્ટ ગુનાઓને ગણતરીના દિવસોમાં શોધી કાઢી, ચીલઝડપના રોકડા રૂપિયા...
FeaturedCrime & scandalGujaratINDIA

અંકલેશ્વરના ઉછાલી ગામે નર્મદા કુટિરના મહારાજની હત્યાનો ભેદ ઉકેલાયો, જુઓ શું હતું કારણ.

ProudOfGujarat
બનાવ અંગેની પોલીસ સૂત્રો પાસેથી મળેલ માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે આવેલ નર્મદા કુટિરના મહારાજનો મૃતદેહ થોડા દિવસ અગાઉ ઇજાગ્રસ્ત હાલતમાં મળી...
FeaturedGujaratINDIA

લીંબડી ધંધુકા હાઈવે પર ભોગાવા નદીના બ્રિજ પર રખડતાં ઢોરને કારણે વાહનચાલકોને મુશ્કેલી.

ProudOfGujarat
લીંબડીમાં દિન પ્રતિદિન રખડતાં ઢોર વધી રહ્યાં હોય તેવું પણ લાગે રહ્યું છે ત્યારે આ લીંબડી ભોગાવા નદીના પર આવેલા બ્રિજ પર અંદાજીત 100 ઉપરાંત...
error: Content is protected !!