ભારે કરી : ડામરના રોડ પર પડેલા ખાડા પુરવા ભરૂચ નગરપાલિકા પેવર બ્લૉકના સહારે.
ચાલુ વર્ષે ચોમાસાની સ્થિતિમાં ભરૂચ નગરપાલિકામાં રસ્તા બનાવવા કોન્ટ્રાક્ટ મેળવવા ધમપછાડા કરતા કોન્ટ્રાક્ટરોની પોલ ખુલી ગઇ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં મસમોટા ખાડાએ જ્યાં એક તરફ...
