અનોખી પહેલ : સમાનતા, સ્વીકાર અને સશક્તિકરણના સંદેશ સાથે કિન્નર સમાજના અગ્રણીના હસ્તે બ્યુટી એકેડેમીનું ઉદ્ઘાટન : ભરૂચની દીકરીઓના સપનાં સાકાર કરવા માટેનું નવું સરનામું બનશે Grooming World Beauty Academy
ભરૂચ દીકરીઓને માત્ર સુંદરતાની તાલીમ નહીં, પરંતુ કૌશલ્ય, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાની તક આપવાના ઉદ્દેશ સાથે ભરૂચમાં Grooming World Beauty Academyનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો...
