ભરૂચમાં ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી: પાલખીયાત્રા અને મહાઆરતીમાં ઉમટ્યા ભૂદેવો
ભરૂચ શહેર સહિત જિલ્લામાં સમસ્ત બ્રહ્મસમાજના આરાધ્ય દેવ અને ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી...
