શ્રાવણના પ્રથમ સોમવારે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ : નર્મદા સ્નાન કરી હજારો શિવભક્તોએ કર્યા મહાદેવના દર્શન, વિશેષ શણગારથી મંદિર પરિસર બન્યું ભક્તિમય
ભરૂચ : પાવન સલીલા મા નર્મદા નદીના કિનારે આવેલા ઝાડેશ્વરના શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી જ શિવભક્તોની ભારે ભીડ...
