ઈદે મિલાદના જુલુસ અને શ્રાવણના તહેવારોને લઈ ભરૂચ નગરપાલિકાને કામગીરીની રજૂઆત : સફાઈ, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ, ડ્રેનેજ સહિતની વ્યવસ્થા જુલુસ પહેલાં પૂર્ણ કરવા માંગ
ભરૂચ: ઈદે મિલાદુન્નબીના પવિત્ર પ્રસંગે તા. 26 ઓગસ્ટે ભરૂચ શહેરમાં પરંપરાગત જુલુસ યોજાનાર છે. બીજી તરફ હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી જન્માષ્ટમી, છડી...
