વાલિયા પૂરગ્રસ્તોની મદદે સેવાયજ્ઞ સમિતિ : દાતાઓના સહયોગથી તૈયાર કરાઈ રાહત કીટ, ટૂંક સમયમાં અસરગ્રસ્ત પરિવારોને થશે વિતરણ
ભરૂચ: વાલિયા તાલુકામાં તાજેતરમાં વરસેલા મુશળધાર વરસાદ અને કિમ નદીમાં આવેલા પૂરે અનેક પરિવારોનું જનજીવન અસ્તવ્યસ્ત બનાવી દીધું છે. ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી,...
