વરખડી ગામે મફત પશુ આરોગ્ય મેળો યોજાયો: 1,500થી વધુ પશુઓનું વેક્સિનેશન, 1,000થી વધુને સારવાર : જેસીઆઈ ભરૂચ અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનની સંયુક્ત પહેલ, 534 પશુઓનું નિદાન અને એક પશુના પગનું સફળ ઓપરેશન
ભરૂચ: જેસીઆઈ ભરૂચ અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) ભરૂચના સંયુક્ત ઉપક્રમે રવિવારે નેત્રંગ તાલુકાના વરખડી ગામ ખાતે મફત પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં...
