ભરૂચના વોર્ડ નંબર 8માં સ્થાનિકોએ ભાજપના ઉમેદવારોનો ઉઘડો લીધો : ગત ચૂંટણી પ્રચાર બાદ આજે મોઢા દેખાડ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
ભાજપના કાર્યકરો અને સ્થાનિકો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયાં ભરૂચ. ભરૂચ નગરપાલિકાની ચૂંટણી ભારે શરૂઆતથી જ ચર્ચામાં રહી છે. ત્યારે ભાજપ દ્વારા ફોર્મ પરત ખેંચવા...
