₹49.74 લાખની સાયબર છેતરપિંડીમાં ભરૂચ સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી, રાજસ્થાનથી એક આરોપી ઝડપાયો
ભરૂચ : ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ₹49.74 લાખની વર્ચ્યુઅલ કરન્સી ટ્રેડિંગ છેતરપિંડીના કેસમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી રાજસ્થાનના ઝાલોરથી એક આરોપીને ટ્રાન્સફર વોરંટના...
