ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો-ઓ. ક્રેડિટ સોસાયટીની 59મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ
ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની 59મી વાર્ષિક સામાન્ય સભા ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્કના સભાખંડમાં ઉત્સાહભેર યોજાઈ હતી. સભામાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી...
