વાલીયા તાલુકાના વટારીયા ગામ ખાતે આવેલી ગણેશ સુગર ફેક્ટરી ખાતે લાભ પાંચમ નિમિત્તે વિધિવત પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
લાભ પાંચમ ના શુભ અવસરે ગણેશ સુગર ફેક્ટરી પરિસરમાં ધાર્મિક વિધિપૂર્વક પૂજા-અર્ચના યોજાઈ હતી. આ પ્રસંગે ગણેશ સુગરના ચેરમેન મહેન્દ્રસિંહ મહિડા, મેનેજિંગ ડિરેક્ટર અમરસિંહ રાણા,...
