પાદરા તાલુકાના રાજૂપુરાના ખેડૂત આત્માના માધ્યમથી પ્રાકૃતિક ખેતી શીખ્યા અને તેના પ્રખર હિમાયતી છે.
ગયા વર્ષે કરજણ અને પાદરા તાલુકા સહિતના વિસ્તારોના ખેડૂતો કપાસના પાકમાં એક વિચિત્ર બીમારીથી મૂંઝવણમાં મુકાઇ ગયા હતા. તેમના લીલાછમ કપાસના પાન એકાએક ફાટીને ખાટી...
