Proud of Gujarat

Category : Gujarat

FeaturedGujaratINDIA

ડેડીયાપાડા પોલિસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવતા એચ.વી તડવીનું શક્તિ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat
ડેડીયાપાડા પોલિસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવતા અને કોવિડ-19 ની મહામારી વચ્ચે રહીને સામાજિક નૈતિક ફરજ નિભાવી પ્રસંશનીય કામગીરી કરનાર ડેડીયાપાડા PSI એચ.વી.તડવીનું ગુજરાત સ્ટેટ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક રાજધાની એક્સપ્રેસની અડફેટે અજાણ્યા આધેડનું મોત…   

ProudOfGujarat
ભરૂચના અંકલેશ્વર રેલવે સ્ટેશનની ઉત્તરે રેલવે કી.મી. નં. 317/20-22 ની વચ્ચે ડાઉન લાઈનની બાજુમાં ગતરોજ રાત્રીના નવ વાગ્યાના સુમારે એક પચાસ વર્ષના આશરાના અજાણ્યા આધેડનું ટ્રેન નંબર 02953 રાજધાની એક્સપ્રેસ ટ્રેનની અડફેટે...
GujaratFeaturedINDIA

જેસીઆઈ અંકલેશ્વર દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યુ.

ProudOfGujarat
જેસીઆઈ અંકલેશ્વરની જુનીયર જેસી વિંગ દ્વારા સરસ્વતી વિદ્યા મંદિર શાળામાં જેસીઆઈ સપ્તાહના ત્રીજા દિવસના ભાગે માસ્ક વિતરણ કરવામાં આવ્યુ હતુ. સરસ્વતી શિશુ વિદ્યા મંદિરના મરાઠી...
FeaturedGujaratINDIA

ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ડૉ. યોગેશ નટવરલાલ પાનવાલા આઈ ડિપાર્ટમેન્ટનો આજથી શુભારંભ.

ProudOfGujarat
સેવાશ્રમ હોસ્પિટલ ભરૂચ ખાતે તા. 14 મી સપ્ટેમ્બર એટલે કે આજરોજથી ડો. યોગેશ નટવરલાલ પાનવાલા આંખનો વિભાગ તેમજ તેમના માતૃશ્રી પુષ્પાબેન નટવરલાલ પાનવાલા તરફથી અદ્યતન...
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ માટે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
આજરોજ ભરૂચ જિલ્લા ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આજરોજ અંધજન મંડળ ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે માટે ભરૂચ જિલ્લાના...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની ભડકોદ્રા પોલીસ ચોકી નજીક આવેલ દુકાનમાં તસ્કરો દ્વારા ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરાયો.

ProudOfGujarat
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ નજીક આવેલ પોલીસ ચોકી પાસે એક દુકાનમાં તસ્કરો દ્વારા ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો, અજાણ્યા બે જેટલા તસ્કરોએ દુકાન પાસે...
FeaturedGujaratINDIA

ભરૂચ શક્તિનાથ પાણીની ટાંકીમાંથી અપાતો પાણી પુરવઠો એક દિવસ માટે બંધ રહેશે.

ProudOfGujarat
ભરૂચ નગર પાલીકાના મુખ્ય અધિકારી સંજય સોની દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આવતી કાલે તારીખ ૧૫/૦૯/૨૦૨૧ ના બુધવારના રોજ શક્તિનાથ પાણીની ટાંકીમાંથી...
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : કેનેરા બેંકના એ.ટી.એમ.નું લોક તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ.

ProudOfGujarat
અંકલેશ્વર પંથકમાં એસ.એ. મોટર્સ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ કેનેરા બેંકમાં કોઈ અજાણ્યા ચોર ઇસમે ગત તારીખ 9 મી સપ્ટેમ્બરના રોજ રાત્રિના અરસામાં એ.ટી.એમનું લોક તોડી...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ૨૦૦ વર્ષથી પરંપરા યથાવત : રાધાષ્ટમીની રંગેચંગે ઉજવણી કરાઈ.

ProudOfGujarat
અંકલેશ્વર પંચાયતી બજાર ફિર રાધાવલ્લભ મંદિરે પ્રતિવર્ષ રાધા અષ્ટમીની ઉજવણી વૃંદાવનની પરંપરાને અનુસરીને કરવામાં આવે છે જેમાં ૨૦૦ વર્ષની પરંપરા સંકળાયેલી છે. આ વર્ષે પણ...
FeaturedGujaratINDIA

હાશ હવે શાંતિ : ભરૂચ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, છેલ્લા ૨૪ કલાકમાં ૮ તાલુકામાં ૧૬૮ મી.મી વરસાદ નોંધાયો : ત્રણ ડેમોના જળ સ્તરમાં પણ વધારો..!

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં ચોમાસાની ઋતુ આ વર્ષે ટેસ્ટ મેચની જેમ જોવા મળી હતી. શરૂઆતના તબક્કામાં ધોધમાર વરસાદી માહોલ જામતા ધરતી પુત્રો અને જિલ્લા વાસીઓમાં આ વર્ષે...
error: Content is protected !!